Sunday, March 15, 2026

દેશપ્રેમી અને પર્યાવરણ પ્રેમી કડીવાર બંધુઓ દ્વારા વિપુલ કડીવાર અને સાગર કડીવાર ભાઈઓ દ્વારા 26/1/2001 ગુજરાત માં આવેલ ભુકંપ દીવગંતો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી

Advertisement
Advertisement
Advertisement

*દેશપ્રેમી અને પર્યાવરણ પ્રેમી કડીવાર બંધુઓ દ્વારા વિપુલ કડીવાર અને સાગર કડીવાર ભાઈઓ દ્વારા 26/1/2001 ગુજરાત માં આવેલ ભુકંપ દીવગંતો ને શ્રધ્ધાંજલી અર્પણ કરી

દેશપ્રેમી અને પર્યાવરણ પ્રેમી વિપુલ કડીવાર અને સાગર કડીવાર ભાઈ જયમીન વડાવીયા દ્વારા ગુજરાત માં આવેલ ભુકંપ દીવગંતો ને શ્રધ્ધાંજલી રૂપે કીડીયારું પુરી ને આત્મા શાંતી મળે માટે પ્રાથના કરી om shanti 🙏
રાષ્ટધર્મ સે બડા કોઈ ધર્મ નહીં હોતા 26/1/2001ગુજરાત માં આવેલ ભુકંપ દીવગંતો ને આત્માના શાંતી માટે
દીવગંત નો ભંડારો અને શ્રધ્ધાંજલિ અર્પણ દેશની સેવા એજ પ્રભુ સેવા તથા અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવા અબોલ જીવોના માટે ભંડારો ભારત નકશો દોરી રંગોળી બનાવી નવ કીડીયારું પુરીયુ 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટી આને બાવળ અને બોરડીના ઝુંડમાં મુકીયા જેથી 51000 હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે અને આપણે બધા ભેગા મળીને કિડીયારૂ પુરીએ આપણી સંસ્કૃતિના મુલ્યો જાળવિએ ચાલો પાછું સેવાનું કામ કરીએ કિડીયારૂ પૂરીને અબોલ જીવોની સેવા એજ પ્રભુ સેવા વૃક્ષો વાવી આને ઉછેરી અને પર્યાવરણ બચાવીએ એક બદલાવ આપણા માટે એક બદલાવ આપણા બધા માટે.

Related Articles

Total Website visit

1,597,430

TRENDING NOW