અહેવાલ રામ જોગાની
દેવભૂમિ દ્વારકા જિલ્લા માં આમ આદમી પાર્ટી ના ગુજરાત કાર્યાલય મંત્રી શ્રી અનુપભાઈ શર્મા અને જિલ્લા ની ટિમ સાથે રહી ને સલાયા તેમજ ભાણવડ ખાતે મિટિંગ નું આયોજન કરેલ હતું જેમાં પ્રદેશ, જિલ્લા, તાલુકા, શહેર ના હોદેદારો અને કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા, લોકસભા ચૂંટણી ને અનુલક્ષી ને આમ આદમી પાર્ટી માં સંગઠન અને પ્રજાલક્ષી પ્રશ્ન બાબતે મહત્વની બેઠક યોજવામાં આવી રહી છે દેવભૂમિ દ્વારકા જિલ્લા ના દરેક તાલુકા અને જિલ્લા અને નગરપાલિકા નાં હોદેદારો પણ હાજર રહ્યા છે, આ તકે આમ આદમી પાર્ટી ના હોદેદારો ને આઈકાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું..







