દુધરેજધામ ખાતે યોજાનાર ભગવાન શ્રી વડવાળાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મોરબી (મચ્છુકાંઠા)ના 200 યુવાનો સેવામાં જોડાશે

મોરબી: અખિલ ભારતીય રબારી સમાજ ની ગુરૂગાદી વડવાળા મંદિર દુધરેજધામ મુકામે યોજાનાર આગામી ફાગણ સુદ પૂનમ તા.૧૭.૩.૨૨ ને બુધવાર ના હોળી મહોત્સવ તથા ભગવાન શ્રી વડવાળા દેવ પ્રાગટ્ય દિવસ ના રોજ ભવ્ય સામાજિક લોકમેળામાં મોરબી (મચ્છુકાંઠા) રબારી સમાજના ૨૦૦ જેટલા યુવાનો સેવામાં જોડાશે.

