Saturday, March 7, 2026

ત્રાજપર બે પુરુષ સહિત ચાર મહિલા જુગાર રમતા ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

ત્રાજપર બે પુરુષ સહિત ચાર મહિલા જુગાર રમતા ઝડપાયા

બનાવની મળતી માહિતી અનુસાર ત્રાજપર શંકર વાળી શેરી પાસે સ્ટ્રીટલાઇટના અંઝવારે જાહેરમા જુગાર રમતા હોય તે દરમ્યાન મોરબી સિટી. બી. ડિવિ. દ્વારા રેડ કરતા બે પુરુષ સહિત ચાર મહિલા જુગાર રમતા ઝડપાય આવતા આ ૬ લોકો વિરુદ્ધ
(૧) રાકેશભાઇ લાલજીભાઇ પાટડીયા રહે,હડકાઇમા વાડી શેરી ત્રાજપર ગામ તા.જી.મોરબી (૨) અક્ષયભાઇ અશોકભાઇ વરાણીયા રહે,ત્રાજપર ગામ શંકર વાડી શેરી મોરબી – ૨ (૩) શારદાબેન વાઓફ જેશીંગભાઇ મચાભાઇ પાતડીયા રહે,ત્રાજપર સરકારી સ્કુલ પાછળ મોરબી (પકડવા પર બાકી) (૪) લતાબેન વાઓફ સંજયભાઇ પરસોતમભાઇ સાબરીયા રહે, મોરબી – ૨ કમલા પાર્ક રૂષીકેશ સ્કુલ પાસે હાઉસીંગ બોર્ડ (પકડવા પર બાકી) (૫) રૂપાબેન વાઓફ રમેશભાઇ વરાણીયા રહે,ત્રાજપર ગામ ગામ શંકર વાડી શેરી મોરબી – ૨ (પકડવા પર બાકી) (૬) શારદાબેન વાઓફ કાંતીલાલ શંકરભાઇ ભાડલીયા રહે,સિલ્વર પાર્ક સરકારી સ્કુલ પાસે મોરબી – ૨ (પકડવા પર બાકી)

જુગાર ધારા કલમ.૧૨ મુજબ રૂ.૧૧,૭૦૦/- સાથે સ્થળ પર પકડાઇ આવતા ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

Related Articles

Total Website visit

1,595,078

TRENDING NOW