Thursday, March 12, 2026

તાલુકા કક્ષા પુસ્તક વાંચન સ્પર્ધા માં ખાંભરા ઋત્વિ બીજા ક્રમાંકે પસંદગી મેળવી ખાંભરા પરિવાર ને ગૌરવ અપાવ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા કક્ષા ની પુસ્તક વાંચન સ્પર્ધા માં જેપુર ગામની પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતી ઋત્વિ સુભાષભાઈ ખાંભરા મોરબી તાલુકા કક્ષાએ પુસ્તક વાંચન સ્પર્ધા માં બીજો ક્રમાંક મેળવી જેપુર પ્રાથમિક શાળા સાથે સાથે ખાંભરા પરિવાર નું ગૌરવ વધારેલ છે આજ રીતે પરિવાર ને સમાજ સાથે સાથે રાષ્ટ્ર ને ગૌરવ અપાવે તેવી શુભેચ્છા જેપુર ગ્રામજનોએ ને ખાંભરા પરિવારે આપ્યા

Related Articles

Total Website visit

1,595,527

TRENDING NOW