Monday, June 22, 2026

ટંકારા :- સ્વિફ્ટ કારમાં વેચાણ અર્થે લઈ જવાતો વિદેશી દારૂ પકડાયો.

Advertisement
Advertisement
Advertisement

ટંકારા :- સ્વિફ્ટ કારમાં વેચાણ અર્થે લઈ જવાતો વિદેશી દારૂ પકડાયો.

ટંકારા પોલીસ દ્વારા સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારાના જયનગર થી વિરવાવ ગામ જવાના રસ્તા પર પોલીસ દ્વારા મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર નંબર- જી.જે.૩૬.એ.સી ૮૧૩૧ ને રોકી તેની તપાસ કરવામાં આવી હતી ત્યારે કાર માંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇગ્લીશદારૂ ની MCDOWELLS NO-1 SUPERIOR WHISKY FOR SALE IN HARIYANA ONLY લખેલ ૭૫૦ એમ.એલ. ૭૫ પ્રુફ ૪૨.૮ ટકા વી.વી.ની લખેલ ની બોટલો નંગ- ૧૧ કિ.રૂ ૩૩૦૦/- મળી આવી હોઈ ત્યારે પોલીસ દ્વારા આ તમામ જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. ઉપરાંત કારમાં હાજર આરોપી
(૧)પરાગભાઈ ભગવાનજીભાઈ ઢેઢી
(૨) સુરેશભાઈ ગણેશભાઈ કગથરા વાળાને હાથવેંત માં લેવામાં આવ્યા છે.તેનો કોરોના રિપોર્ટ કરવી અટક કરવામાં આવશે.

Related Articles

Total Website visit

1,608,965

TRENDING NOW