Saturday, May 3, 2025

ટંકારા નજીક કાર ચાલકે વૃદ્ધ ને હડફેટે લીધા

Advertisement
Advertisement
Advertisement

રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક બાઈક લઈને જઈ રહેલા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી મુકેશગીરી હીરાગીરી ગૌસ્વામી ઉ.60ને જીજે – 36 – એએલ – 0340 નંબરની કારના ચાલકે પાછળથી ઠોકર મારી પગના ગોળામાં ફ્રેક્ચર કરી નાખવાની સાથે ગંભીર ઇજાઓ પહોંચાડી કાર લઈને નાસી જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW