Sunday, May 4, 2025

ટંકારા દેવ કુંવર સંકુલ સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા મહિલા દીન ની ઉજવણી કરાઈ

Advertisement
Advertisement
Advertisement

આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણીના ભાગરૂપે
તા. 6/3/ 2022 ને રવિવારે


સમય: 3 થી 5 વાગે મહીલા સમિતિ દ્વારા આયોજિત મહિલા દિનની ઉજવણી શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દેવ કુંવર સંકુલ આપ સૌ બહોળી સંખ્યામાં
પધાર્યા તે બદલ સૌને અભીનંદન સહ આભાર
🔘કાર્યક્રમ અંતર્ગત આપણા સમાજના

42 સંયુક્ત પરિવાર કે જેઓ ઍક ચૂલે કહો કે ઍક છત્ર હેઠળ રહે છે ( 10 સભ્ય કે તેથી વધુ સભ્યો ) તેમનાં મહીલા મોભી નું સન્માન
6 મહિલા સરપંચ નું સન્માન
14 રાસ ગરબા ગ્રુપ સન્માનિત
7 મહિલા અન્ય હોદ્દેદારો સન્માન
કાર્યક્રમ માં ઉપસ્થિત સંખ્યા 325 મહિલાઓને🩺તજજ્ઞ ડોક્ટરો ની ટીમ દ્વારા આરોગ્ય સંબંધી માર્ગદર્શન

ધન્ય છે એવા પરિવારો ને કે જેઓ ત્રણ ચાર પેઢીઓ પણ સાથે હળી મળી ને રહે છે💐🙏
એક કદમ સમાજ કી ઓર કાર્યક્રમ માં ઉપસ્થિત સૌ મહિલાઓને ફરીથી આભાર સહ અભિનંદન 🙏💐
‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતાઃ’
જ્યાં દીકરીઓ, મહિલાઓ, માતાઓનું પૂજન અને સન્માન થાય ત્યાં દેવતાઓ હંમેશા પ્રસન્ન થાય
नारि तु नारायणी 🌸🙏

Related Articles

Total Website visit

1,502,733

TRENDING NOW