ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રાજકોટ જિલ્લા સહકારી બેંક તેમજ ગુજરાત રાજ્ય સહકારી બેંક દ્વારા ખેડૂત શિબિરનું આયોજન.



મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે શ્રી રાજકોટ જીલ્લા સહકારી બેંક લી.તેમજ ગુજરાત રાજ્ય સહકારી બેંક તેમજ ઈફકો નવી દીલ્હીના સંયુક્ત ઉપક્રમે સહકારી ખેડુત શીબીર તેમજ શ્રી હરબટીયાળી સેવા સહકારી મંડળીની વાર્ષીક સાધારણ સભા ના કાર્યક્રમ માં માનનીય શ્રી જયેશભાઈ રાદડીયા તેમજ ઘણા મહાનુભાવો ની ઉપસ્થિતિમાં હરબટીયાળી ના પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેન શ્રી ગીતાબેન મનસુખલાલ સાંચલા ટંકારીયા નું શ્રી જયેશભાઈ રાદડીયા ના હસ્તે સન્માન કરવામાં આવ્યું.આ માટે ગીતાબેન બધાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.





