Sunday, June 21, 2026

ટંકારા: ટંકારા ખાતે લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નો-6 શ્રી વિઘ્નહર્તા ગણેશજી ની સ્થાપના કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

ટંકારા: ટંકારા ખાતે લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નો-6 શ્રી વિઘ્નહર્તા ગણેશજી ની સ્થાપના કરવામાં આવી હતી.
શ્રી વિઘ્નહર્તા ગણેશજી ને વાજતે ગાજતે સામૈયું કરાયેલ.વિશાળ મંડપ માં સ્થાપના કરવામાં આવેલ.શાસ્ત્રોક્ત વિધી મુજબ પૂજા કરવામાં આવેલ તથા આરતી કરાયેલ.દરરોજ સાંજે આરતી થશે આયોજક મા શેરી ના દરેકે સભ્યો એ સહયોગ આપ્યો હતો તથા આયોજક દુષ્યંત ભૂત, ધર્મેન્દ્ર મેંદપરા,મયુર દુબરિયા ,અશોક મુછારા , વીરજીભાઈ જયમીન દેત્રોજા, અલ્પેશ ગોસ્વામી, અશોક વિશોડિયા, પ્રવિણભાઈ કસુન્દ્રરા, નરેન્દ્રભાઈ જાની, જીતેન્દ્રભાઈ, સુરેશશ્રી દુબરીયા,દિપકભાઇ ,ધર્મેન્દ્ર બેડિયા, કાનાભાઇ વાધરિયા ,રાજેશ દેત્રોજા , ગણેશજીની સ્થાપના ઉત્સવમાં જોડાયા હતા

Related Articles

Total Website visit

1,608,923

TRENDING NOW