Wednesday, March 11, 2026

ટંકારામાં વરલી નો જુગાર રમતો એક ઈસમ ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

ટંકારામાં વરલી નો જુગાર રમતો એક ઈસમ ઝડપાયો.

ટંકારાના ઉગમણા નાકા નજીક વર્લી મટકાનો જુગાર રમતા એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારાના ઉગમણા નાકા નજીક વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી દીપકભાઈ દેવચંદભાઈ દંતેસરીયા (ઉ.વ.૪૦) રહે. ટંકારા મેઇન બજાર તા. ટંકારા વાળા ને રોકડ રકમ રૂ. ૭૯૦ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,286

TRENDING NOW