(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
ટંકારામાં ઓમ ક્લિનિક એન્ડ લેબ દ્વારા આવતીકાલે તા.24 ને શનિવારનાં સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી પાટીદાર કોમ્પલેક્ષ લતીપર ચોકડી ખાતે ઓમ ક્લિનિક એન્ડ લેબ ખાતે કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વધુ માહિતી માટે મો.9998888109 પર સંપર્ક કરવા યાદીમાં ડો.મહેશ દેત્રોજાની યાદીમાં જણાવાયું છે.
આ ટંકારા લક્ષ્મીનારાયણ & ઇન્ડીયન કોટન ઇન્ડસ્ટ્રીઝ, સ્લોગન પોલીપેક-સરાયા અને જીવાપર, રાધાલક્ષ્મી સ્પીનટેક્ષ-લખધીરગઢ, શ્રી રામકૃષ્ણ જીનીંગ ટંકારાના સહયોગથી આ કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાશે.