Friday, May 2, 2025

લતીપર ચોકડી નજીક ઈંગ્લીશ દારૂની બોટલો સાથે બસ ક્લીનર ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

ટંકારાની લતીપર ચોકડી નજીક ઈંગ્લીશ દારૂની ૮ બોટલો સાથે બસ ક્લીનરનેં ટંકારા પોલીસે ઝડપી પાડેલ છે.

મળતી માહિતી મુજબ ટંકારાની લતીપર ચોકડી નજીક રોડ પરથી આરોપી સુનીલ સવસિંહ ભામનીયા (રહે. જોતરડા ફળીયુ. જિ.અલીરાજપુર) ગઈ કાલના રોજ પોતાના હવાલાવાળી ટ્રાવેલ્સ બસ નં-GJ-16-U-3638 (કિં.રૂ. ૨,૫૦,૦૦૦) વાળીમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૮ (કિં.રૂ.૨૪૦૦) ગણી કુલ રૂ. ૨,૫૨,૪૦૦ ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,697

TRENDING NOW