Saturday, March 14, 2026

ટંકારાના લજાઈ ગામે યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના લજાઈ ગામે યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત  

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામે બાપા સીતારામ મંડપ સર્વિસના ગોડાઉનમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનુ મોત નિપજ્યું.

પ્રાપ્ત માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે લક્ષ્મણભાઈ મુળજીભાઈ પટેલ ઉ.વ.૩૮ વાળાએ ગત તા.૧૦-૦૯-૨૦૨૩ ના રોજ
કોઇ અગમ્ય કારણોસર પોતાના બાપા સીતારામ મંડપ સર્વિસના ગોડાઉનમાં છત પર આવેલ હુક સાથે દોરડા વડે પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,600

TRENDING NOW