Thursday, August 6, 2026

ટંકારાના રોહીશાળા ગામે સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના રોહીશાળા ગામે સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: ટંકારા તાલુકાના રોહીશાળા ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના રોહીશાળા ગામે ચમનભાઈ મગનભાઈ કંકાસરીયા ની વાડીએ રહેતા રાયુબેન દીલીપભાઇ મહેરા (ઉ.વ.૧૬.મુળ રહે.પુનીયાવાળા જી. અલીરાજપુર) એ ગત તા ૧૨-૦૯-૨૦૨૨ ના બપોરના આસરે એકાદ વાગ્યે કોઈ પણ કારણોસર વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,691

TRENDING NOW