Monday, March 9, 2026

જોડિયા માં સામાન્ય વરસાદ થી જાહેર રસ્તા ના ખાડામાં પાણી ભરાયા

Advertisement
Advertisement
Advertisement

જોડિયા માં સામાન્ય વરસાદ થી જાહેર રસ્તા ના ખાડામાં પાણી ભરાયા _!

જોડિયા:- છેલ્લા તીસ વર્ષ થી ગુજરાત ની ભાજપા સરકાર વિકાસ ની વાતો કરતી આવી છે. પંચાયતીરાજ માં સ્થાનિક સ્તરે વિકાસ ની પોલ દર વર્ષે ચોમાસા દરમ્યાન બિસમાર જોહર માર્ગ પર વરસાદી ના ભરાવ થી ગામલોકો અવર-જવર માટે પરેશાની ભોગવી રહ્યા છે. ગઈ રાત્રિ એ જોડિયા માં સામાન્ય વરસાદ પડતાં. ગામના બસ સ્ટેન્ડ થી ચારચોક વચ્ચે જાહેર માર્ગ. પર ઠેર ઠેર ખાડાઓ માં વરસાદી પાણી ભરાઈયો નો નજારો જોવા મળી રહે છે. અને પ્રિમોનસુન ની કામગીરી બદલ પંચાયત તંત્ર નું. પેટ નું પાણી હલતું નથી. દર વર્ષે ચોમાસા. દરમ્યાન વરસાદી પાણી ના નિકાલ વ્યવસ્થા ” રામ ભરોસે ” લોકજાગૃતિ ના અભાવે સમસ્યા નો અંત કયારે આવતો નથી. લોકશાહી ના નામે ચુંટણી સમયે લોકો ના મતો જરુરી છે પરંતુ લોક સમસ્યા જસ ની તસ હોવા છતાં પછી આંખ આડા કાન ની નિતિ ધરાવતા થઈ જાય છે. પાંચ વર્ષ માટે લોક પીડા. સતાધીશો માટે. જલસા. _!

અહેવાલ -.રમેશ ટાંક જોડિયા. 

Related Articles

Total Website visit

1,595,210

TRENDING NOW