Tuesday, March 10, 2026

જોગ આશ્રમ લજાઈ ખાતે આગામી તા 3/7/23 સોમવારનાં રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે

Advertisement
Advertisement
Advertisement

જોગ આશ્રમ લજાઈ ખાતે આગામી તા 3/7/23 સોમવારનાં રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે
આ મહોત્સવ માં સવારથી સાંજ સુધી નકલંક સંપુટ મંડળ બગથલા અનેવિરપર સુંદરકાંડ મંડળ વિરપર દ્વારા સુંદર કાંડ ના પાઠ કરવામાં આવશે સાંજે 6=30 વાગે મહા આરતી થશે અને 7=30 વાગે મહાપ્રસાદ નું આયોજન કરેલ છૅ તો સર્વે ગુરુજનો અને ભક્તજનો ને પધારવા શ્રી જોગ આશ્રમ નવનિર્માણ સમિતિ દ્વારા આમન્ત્રણ આપવામાં આવે છૅ

Related Articles

Total Website visit

1,595,255

TRENDING NOW