જૂનાગઢ: ગુજરાતના અમુક વિસ્તારોમાં તાઉતે વાવાઝોડાએ તરાજી સર્જી છે. જેથી અનેક લોકો બેઘર થયા છે. ત્યારે વાવાઝોડાન અસરગ્રસ્ત વિસ્તારના લોકોની મદદ માટે જૂનાગઢની સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે.
જેમાં બાપા સીતારામ ગ્રુપ, સુત્રેજા ગ્રુપ-જૂનાગઢ, શિવરંજની ધૂન મંડળ, જનતા ગેરેજ જૂનાગઢ તથા ઘેડીયા કોળી સમાજ-જોષીપુરા દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં જનરેટર, ફુડપેકેટ, શાકભાજી જેવી જીવનજરૂરિયાત વસ્તુ એકઠી કરી પહોંચાડવા કામગીરી શરૂ કરી છે. અને આ કાર્યમાં લોકોએ સહયોગ આપવા ઇચ્છતા હોય નીચે આપેલ નંબર પર સંર્પક કરવા યાદીમાં જણાવાયું હતું.
• બાપાસીતારામ ગ્રુપ
નરેન્દ્રભાઈ રાદડિયા મો.7779044446
સંજયભાઇ વાઢેર મો.9537826295
• જનતા ગેરેજ
પિયુષભાઈ વાજા મો.7622911324
ભદ્રેશભાઈ સોલંકી મો.9723037980
• સુત્રેજા ગ્રુપ
કમલ સુત્રેજા મો.9913500001
રામ સુત્રેજા મો.9727209393
• શિવરંજની ધૂન મંડળ
જીતેન્દ્ર રાનેરા મો.9824756920
દિપકભાઈ વાઢેર મો.9723992774