Friday, May 9, 2025

જુ.યુપીએસસીની પરીક્ષા પાસ કરી મોરબીનું ગૌરવ વધારતી વિશ્વા

Advertisement
Advertisement
Advertisement

જુ.યુપીએસસીની પરીક્ષા પાસ કરી મોરબીનું ગૌરવ વધારતી વિશ્વા

મોરબી ઔદ્યોગિક નગરીની સાથે સાથે જ્ઞાન અને કૌશલ્યની નગરી પણ છે, એ ઉક્તિને વિશ્વા નામની દિકરીએ સાર્થક કરી છે, ધોરણ 1થી 5 ગામડાની સરકારી શાળામાં અભ્યાસ કરીને હાલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-8 આઠમા અભ્યાસ કરતી શિક્ષક દંપતિની પુત્રી વિશ્વા ભરતભાઈ બોપલિયાએ જી.એસ.ઈ.એસ.જીયો જુનિયર યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરીને બોપલિયા પરિવાર તથા ઓમનગર (ખારચિયા)ગામ અને મોરબીનું ગૌરવ વધારેલ છે. ભવિષ્યમાં આ દિકરી UPSC ની પરીક્ષા પાસ કરીને પબ્લીક સેવા કરે એવી સૌ સ્નેહીજનો તરફથી શુભેચ્છાઓ પાઠવેલ છે.

Related Articles

Total Website visit

1,502,820

TRENDING NOW