જામ ખંભાળીયા માં ખાતર ની ખરીદી કરવા લાગી લાંબી લાઈનો….
જામખંભાળિયા માં ખાતરની ખરીદી માટે ખેડૂતો વહેલી સવારમાં લાઈનમાં ઊભા રહી ને ખાતર મળે તેની પ્રતીક્ષા કરી રહ્યા છે, ખેડૂતો ને ખેતી કરવા માટે ખાતર ની પ્રાથમિક જરૂરિયાત હોય ત્યારે ખાતર ની અછત હોય અને નેનો જેવી બોટલો ફરજિયાત આપતા હોય છે, ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે ખાતર ની જરૂરિયાત વહેલી તકે પૂર્ણ કરવામાં આવે…