જામ ખંભાળિયા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ ખોખોમાં વિજેતા હતા રાજ્ય કક્ષાએ પહોંચશે..
સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શેઠ શ્રી મગનલાલ ઓધવજી વાયા બોય હાયર સેકન્ડરી સ્કૂલ ઓફ કોમર્સ ના વિદ્યાર્થીઓ સ્કૂલ ગેમ અંડર 19 ખો-ખો માં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થયેલ છે, અને હવે રાજ્યમાં જશે