Wednesday, March 11, 2026

જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની ભરપાઈ ન થયેલ ૩ મિલકતો સીલ કરાઇ.

Advertisement
Advertisement
Advertisement

જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની ભરપાઈ ન થયેલ ૩ મિલકતો સીલ કરાઇ.

જામનગર મહાનગરપાલિકા દ્વારા સઘન વેરા વસૂલાત કામગીરી અન્વયે ગઈકાલે ત્રણ મિલકત સીલ કરવામાં આવી હતી.જામનગર મહાનગર પાલિકા દ્વારા બાકી રોકાતી મિલકત વેરાની વસૂલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. ગઈકાલે રિકવરી ટીમ દ્વારા ત્રણ મિલકત સીલ કરવામાં આવી હતી.

જેમાં ગોરધનદાસ એમ. આશર (રૂ. ૧,૦૦,૯૪૬), ભાડુઆત ખોડિયાર પાન (રૂ. ૧૬,૪૦પ) અને શાંતાબેન જેરામભાઈ દાવડા (વસંત એન્જિ. વર્કસ) (રૂ. ૮૧,૭૭૬) નો સમાવેશ થાય છે.જ્યારે ચાર મિલકતોની કુલ રૂ. ર,૬૯,૦૭૭ ની બાકી વેરાની રકમ સ્થળ ઉપર ભરપાઈ કરી આપવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,595,286

TRENDING NOW