Monday, March 9, 2026

જાબુડીયા ગામે રહેણાંક મકાનમાં ગંજીપત્તાની મોજ માણતા 13 જુગારી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

જાબુડીયા ગામે રહેણાંક મકાનમાં ગંજીપત્તાની મોજ માણતા 13 જુગારી ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે કિશોરભાઇ રામજીભાઇ વધોરાના રહેણાક મકાનમાં જુગાર રમતા ફૂલ-૧૩ પત્તા પ્રેમી ઝડપાયા

મોરબી તાલુકાના જાબુડીયા ગામે ધર્મ સિધ્ધિ સોસાયટીમાં ઇસમો કિશોરભાઇ રામજીભાઇ વધોરાના મકાનમાં જુગારની મજા માણી રહ્યા તે દરમ્યાન મોરબી તાલુકા પોલીસે રેડ કરી અને 13 પત્તા પ્રેમીને ઝડપી પાડ્યા છે .કિશોરભાઇ રામજીભાઇ વધોરા રહે નવા જાંબુડીયા ધર્મરીદ્ધી સો.સા. મોરબી, દિલીપભાઇ ચંદુભાઇ નિમાવત રહે. રફાળીયા નિશાળની સામે તા.જી.મોરબી, જીગરભાઇ નટુભાઇ ચૌહાણ રહે.નવા જાંબુડીયા ધર્મરીદ્ધી સો.સા. મોરબી, અશ્વિનભાઇ નટુભાઇ ચૌહાણ રહે.નવા જાંબુડીયા ધર્મરીદ્ધી સો.સા. મોરબી, કિશનભાઈ ગોવિંદભાઈ વાઘેલા રહે ભેરડા તા.વાંકાનેર જી.મોરબી, દિનેશભાઇ રામગણેશભાઇ ગુપ્તા રહે.જાંબુડીયા ધર્મ સિદ્ધિ સો.સા. મોરબી, મહેશભાઈ અશોકભાઈ સોલંકી રહે. જાંબુડીયા મોરબી, દેવેન્દ્રભાઈ ઓમપ્રકાશભાઇ શર્મા રહે.ઇટાલસ સિરામીક માંડલ તા.જી.મોરબી, હિંમતભાઇ પુંજાભાઈ ચાવડા રહે. નવા જાંબુડીયા ધર્મરીની સો.સા. મોરબી, બળવંતભાઇ શામજીભાઈ વાઘેલા રહે.ભેરડા ગામ તા. વાંકાનેર જી.મોરબી, નરેશભાઇ ભરતભાઇ ગોહીલ રહે. રફાળીયા આંબેડકરનગર તા.જી.મોરબી, હરેશભાઇ હમીરભાઇ બેડવા રહે ઠિકરથાડી ગામ તા.વાંકાનેર જી.મોરબી, મનોજભાઇ રામજીભાઈ મકવાણા રહે.વિરપર ગામ તા.વાંકાનેર જી.મોરબીવાળાને રોકડ રૂ. ૧,૪૫,૬૦૦/- તથા ૧૩ મોબાઇલ કી.રૂ ૧,૮૫,૦૦૦/- એમ કુલ રૂ. ૩,૩૦,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ એ.પી.જાડેજા નાઓ ચલાવી રહેલ છે

Related Articles

Total Website visit

1,595,195

TRENDING NOW