Thursday, March 12, 2026

જાજાસર પ્રાથમિક શાળા મધ્યે નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવા મા આવી

Advertisement
Advertisement
Advertisement

શ્રી જાજાસર પ્રાથમિક શાળા મધ્યે નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવા મા આવી

આજ રોજ શ્રી જાજાસર પ્રાથમિક શાળા ની બાળાઓ તેમજ બાળકો દ્વારા શાળા કક્ષાએ નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવા મા આવ્યું તેમાં શાળા ના તમામ વિદયાર્થીઓ એ મા જગદંબા ની આરાધના રૂપે ગરબા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી પારંપરિક વેશભૂષા સાથે ગરબા લેવા મા આવ્યા શાળા પરિવાર વતી આયોજન કરવા મા આવ્યું હતું શાળા ના આચાર્ય શ્રી ભાવેશ ભાઈ દ્વારા પ્રથમ રાઉન્ડ મા પ્રથમ આવેલ વિદ્યાર્થી ને ઈનામ આપી પ્રોત્સાહીત કર્યા ત્યાર બાદ કાર્યકમ પૂર્ણ જાહેર કરવા મા આવ્યો

Related Articles

Total Website visit

1,595,554

TRENDING NOW