Tuesday, March 10, 2026

જાંબુડીયા ગામે ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ઈંગ્લીશ દારૂની ૧૦ બોટલો સાથે એક શખ્સ નેં મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીના જાંબુડીયા ગામે ધર્મસિધ્ધી સોસાયટી શેરી નં-૦૨મા રહેતા આરોપી પપ્પુભાઈ કરીમભાઈ મેઘાણીને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦ (કીં.રૂ.૩૦૦૦) નાં મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,221

TRENDING NOW