Sunday, March 8, 2026

જબલપુર ગામે તળાવમાં ડૂબી જતાં ફુલ જેવી દીકરીનું મોત.

Advertisement
Advertisement
Advertisement

જબલપુર ગામે તળાવમાં ડૂબી જતાં ફુલ જેવી દીકરીનું મોત.

ટંકારાના જબલપુર ગામે આવેલ ફેકટરીમાં રહેતા દીપકભાઈ ની પાંચ વર્ષની પુત્રી તળાવમાં પડી ડૂબી જતાં મોત નિપજ્યું હતું.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામે અંજલી ઓઈલમિલમા રહેતા મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામના વતની દીપકભાઈ રાઠોડની પાંચ વર્ષની પુત્રી અંજલી ઉ.5નું જબલપુરના તળાવમા ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,595,091

TRENDING NOW