Monday, June 29, 2026

જનહિત માટે એક પ્રયાસ

Advertisement
Advertisement
Advertisement

જનહિત માટે એક પ્રયાસ

છેલ્લા થોડાક દિવસો થી ટાઞોર રોડ પર ઞૌવંશ ના અકસ્માત થતા હતા જેમાં એક ટ્રક ચાલક દ્વારા ઞૌવંશ ને 500 મીટર સુધી ઢસડી ઞયા હતો જેના થી ઞૌવંશ મુત્યુ પામેલા સાથે એક બાઈક સવાર પણ ગૌવંશ સાથે ટકરાતા વ્યક્તિ અને ઞૌવંશ ને નુકસાન થયું હતું આવનાર આવા અકસ્માત સર્જાય તો માનવ અને અબોલા જીવો બંને ને ભોઞ બનવુ પડે છે જ્યારે તંત્ર દ્વારા આ બાબતે કોઈ વધારે ધ્યાન આપતું નથી
થોડા સમય પુર્વ શ્રી સુરેશભાઈ ગુપ્તા દ્વારા ટાઞોર રોડ પર માનવ અને ઞૌવંશ બંનેને કોઈ નુક્સાન ના થાય એના માટે કાર્ય કરવા માટે વાત કરી હતી એમાટે
અખિલ ભારતીય નવયુગ સંસ્થા ટીમ ના રાજભા ઞઢવી દ્વારા શ્રી સુરેશભાઈ ગુપ્તા પ્રમુખ શ્રી અગ્રવાલ સમાજ ને વાત કરી કે આ બાબતે કોઈ આયોજન કરીએ તો શ્રી સુરેશભાઈ ગુપ્તા એ જણાવ્યું હતું કે 6 લોકો ની ટીમ બનાવો ટાઞોર રોડ પર કોઈ ઞૌવંશ ને ના આવવા દે તો કોઈ પણ અકસ્માત થશે નહીં અને લોકો અને અબોલા જીવો બને સુરક્ષિત રહશે એના આયોજન નો જેપણ ખર્ચ થાય એ હાલે શ્રી અગ્રવાલ સમાજ આપશે અને ટાઞોર રોડ પર જે લીલો ચારો વેચાણ થાય છે એને ટાઞોર રોડ પુરતો બંધ કરાવવો પડશે એનાથી પણ ઞૌવંશ રોડ ઉપર આવતો અટકશે તો પણ અકસ્માત ધટશે અને સર્વ સાથે મળીને સહયોગ કરીએ તો જ આ સેવા ના લોકો કલ્યાણી કાર્ય ને સફળ બનાવી શકાય એમ છે 💐🙏🚩
આજરોજ તારીખ ૨૮/૭/૨૩ ના રોજ ટાઞોર રોડ પર ઞૌવંશ ના લીધે કોઈ અકસ્માત ના સર્જાય તે માટે ૬ સ્વયંસેવક રાખીને ઞૌવંશ ને રોડ ઉપર થી હટાવવા નુ સેવાકિય કાર્ય ચાલુ કરાવી દીધું છે
શ્રી અગ્રવાલ સમાજ પ્રમુખ સુરેશભાઇ ગુપ્તા
રાજભા નારણભા ઞઢવી (સ્વ શ્રી નારણભા કરમણભા ઞઢવી ચેરીટેબલ ટ્રસ્ટ)
. ભરતભાઈ ધવલેસા(હિન્દુ યુવા વાહિની). કિરણભાઈ પ્રજાપતિ(અખિલ ભારતીય નવયુગ સંસ્થા) .સંજયભાઈ દેવીપુજક તથા અન્ય લોકો હાજર રહ્યા હતા

“તરત દાન મહાપુણ્ય”

Related Articles

Total Website visit

1,609,695

TRENDING NOW