Tuesday, June 23, 2026

ગોર ખીજડિયા વનારીયા ના માર્ગો ના કામની ચકાસણી કરતા ગોર ખીજડિયા ના સરપંચ

Advertisement
Advertisement
Advertisement

રોડનું માથે ઉભા રહીને પેચવર્ક કરાવતા ગોરખીજડીયા ગામના સરપંચ

મોરબી: જનતા હંમેસા એવા રાજકીય નેતાને પસંદ કરે છે જે પ્રજાના કાર્ય કરે. ત્યારે ગોરખીજડીયા ગામના સરપંચ દ્વારા નેતાઓને શીખવા જેવું એક ઉદાહરણ રૂપ કાર્ય કર્યું છે. જેમાં આજે ગોરખીજડીયા તથા વનાળીયા ગામના રોડનું પેચવર્ક કામ ચાલુ કર્યું છે ત્યારે ગોરખીજડીયા ગામના સરપંચ દ્વારા સ્થળ ઉપર હાજર રહી રોડનું પેચવર્ક કામનું નિરીક્ષણ કરી માથે ઉભા રહી કામ કરાવે છે જેથી રોડ થોડા સમયમાં તુટી ન જાય અને લોકોને મુશ્કેલ હાલાકીનો સામનો ન કરવો પડે.

Related Articles

Total Website visit

1,609,181

TRENDING NOW