Thursday, March 12, 2026

ગુરુપૂર્ણિમાના અવસર પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદેદારો અને સભ્યોએ ૩૫ જેટલા સ્થળો પર જઈ ગુરુ પૂજન કર્યું

Advertisement
Advertisement
Advertisement

ગુરુપૂર્ણિમાના અવસર પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદેદારો અને સભ્યોએ ૩૫ જેટલા સ્થળો પર જઈ ગુરુ પૂજન કર્યું

આજરોજ ગુરૂપૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ તથા વિ.હિ.પ. બધાજ આયામો ના મોરબી જિલ્લા , મોરબી શહેર , મોરબી ગ્રામ્ય તથા વાંકાનેરના હોદ્દેદારો તથા કાયૅકરો દ્વારા સંતોનું પુજન કરવા માટે લગભગ મોરબી જિલ્લા ના ૩૫ સ્થળો જઈ તમામ અધિકારી ભાઈઓએ સંતોના પુજનનો અને આશીર્વાદ નો લાભ લીધો

.

Related Articles

Total Website visit

1,595,495

TRENDING NOW