Monday, March 16, 2026

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે ફોર્મ ભરતા નિમાબેન આચાર્ય તથા ઉપાધ્યાક્ષ પદે જેઠાભાઇ ભરવાડ

Advertisement
Advertisement
Advertisement

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી આગામી ૨૭ અને ૨૮ સપ્ટેમ્બરે યોજાનાર વિધાનસભા સત્ર દરમિયાન યોજાશે. જેને પગલે અધ્યક્ષ પદ માટે નીમાબેન આચાર્ય અને ઉપાધ્યક્ષ માટે જેઠાભાઇ ભરવાડનું ફોર્મ ભરવામાં આવ્યું છે, જે સચિવે
માન્ય રાખ્યા છે. આ ઉપરાંત દંડક પંકજભાઈ દેસાઇ અને સંસદિય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રીવેદીની હાજરીમાં આજે વિધાનસભા ખાતે ફોર્મ સચિવ ડી.એમ.પટેલને રજૂ કરવામાં આવ્યું હતું.

Related Articles

Total Website visit

1,597,574

TRENDING NOW