Monday, March 9, 2026

ગુજરાત ભૂષણ સન્માન થી ભુજ ગુજરાત ખાતે સન્માનિત થશે ડૉ ગુલાબ ચંદ પટેલ

Advertisement
Advertisement
Advertisement

ગુજરાત ભૂષણ સન્માન થી ભુજ ગુજરાત ખાતે સન્માનિત થશે ડૉ ગુલાબ ચંદ પટેલ

  • ગુજરાત પાટનગર ગાંધીનગર સેક્ટર 14 મહાત્મા ગાંધી મંદિર પાસે અમદાવાદ ના વતની, પૂર્વ ઓફિસ સુપ્રિટેન્ડન્ટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ અને મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર ના રાષ્ટ્રીય અધ્યક્ષ, હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક, પત્રકાર , અથાગ પરિશ્રમ પ્રેમી, શિક્ષણ પ્રેમી, આનંદાલય શિક્ષણ સંસ્થા અમદાવાદ ના સાધક, સમાજ સેવા, સંકલ્પ પ્રેમી, ત્થા સમર્પિત બહુ મુખી પ્રતિભા થી સમગ્ર દેશ અને વિદેશ લાભ પ્રાપ્ત કરી રહ્યો છે, જેમના દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરા ઓ નું સમાજ માં સદા પ્રચાર પ્રસાર કરવા માટે તત્પર રહેનાર, પોતાની કર્મઠતા, દ્રઢતા, વિનમ્રતા, સરળતા, સંકલ્પ શીલ, અને ઉદારતાથી સમાજ માં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડનાર, આવી બહુ મુખી પ્રતિભા, કૃતઘ્ન, અપ્રતિમ દ્રષ્ટિકોણ, ને રેખાંકિત કરવા વાલા, શિક્ષણ પ્રશિક્ષણ ક્ષેત્રે તથા સમાજ માં વિશિષ્ટ યોગદાન આપનાર છે મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર ના રાષ્ટ્રીય અધ્યક્ષ, જેઓને તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ના મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ દ્વારા શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ, ટ્રોફી, સન્માન પત્ર અને રૂપિયા એક લાખ ના ચેક સાથે અમદાવાદ ખાતે સંત કબીર સાહિત્ય અવોર્ડ દ્વારા અમદાવાદ ખાતે સન્માનિત કરવામાં આવ્યા છે તેવા ડૉ ગુલાબ ચંદ પટેલ નું સન્માન ” ગુજરાત ભૂષણ સન્માન” માટે બાલ રક્ષક પ્રતિષ્ઠાન ના કાર્યાધ્યક્ષ મનોજ
    ચીનચોરે જી, સચિવ શ્રી નરેશ વાઘ અને ડૉ ચેતના જોશી દ્વારા પસંદ કરવામાં આવ્યા છે જેમાં ગોધરા ના ગુરુજી ધર્મેશ જોશી ના સૂચન મુજબ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક કોન્ફરન્સમાં ભુજ ખાતે સન્માનિત કરવામાં આવશે
    ડૉ પટેલ ને લખનૌ ની સૂર તાલ સંગમ સંસ્થા ના ડાયરેક્ટર અને પ્રસિદ્ધ ગાયિકા સૂર સામ્રાજ્ઞી જયા શ્રીવાસ્તવ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

ડૉ ગુલાબ ચંદ પટેલ
અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા
Mo 884979437

Related Articles

Total Website visit

1,595,185

TRENDING NOW