Monday, March 9, 2026

ગાળાના પાટીયા નજીક આવેલ હરિ કૃપા પેપરમિલમાં ઇલેકટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયા નજીક હરી કૃપા પેપરમિલમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત નિપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરવામાં આવી છે.

મોરબીના ગાળા ગામના પાટિયા પાસે હરી કૃપા પેપરમિલમાં રહેતા રાજાભાઈ સોમલાલ યાદવ (ઉ.૨૫)ને પેપરમિલમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,205

TRENDING NOW