Tuesday, March 10, 2026

ખાનપુર રોડ પર છોટાહાથી ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત.

Advertisement
Advertisement
Advertisement

ખાનપુર રોડ પર છોટાહાથી ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત.

મોરબીના ખાનપર રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ નજીક છોટા હાથી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો. અત્યારે બાઈક ચાલકને બીજાઓ પહોંચી હતી ઉપરાંત છોટાહાથી ચાલક અકસ્માત સર્જાયા બાદ નાસી છૂટ્યો હતો જે બાબતે બાઇક ચાલક દ્વારા છોટાહાથી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી ખાનપર રોડ ઉપર ખાનપર ગામના પેટ્રોલપંપ નજીક છોટા હાથી નંબર જીજે – 36 – V – 0547ના ચાલકે બીફકરાઈથી પોતાનું વાહન ચલાવી સામેથી આવતા બાઇકને હડફેટે લેતા વસંતભાઈ નામના બાઈક ચાલકને ઇજાઓ પહોંચી હતી અને છોટા હાથી પલ્ટી મારી જતા ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો. બનાવ અંગે રજનીકાંતભાઈ જીવાણીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Related Articles

Total Website visit

1,595,245

TRENDING NOW