Monday, August 10, 2026

ખાણ ખનીજ વિભાગ એક્ટિવ મોડમાં, મોરબી ગામમાંથી એક અને ચરાડવા ખાતેથી બે ડમ્પર પકડી પાડવામાં આવ્યા.

Advertisement
Advertisement
Advertisement

ખાણ ખનીજ વિભાગ એક્ટિવ મોડમાં, મોરબી ગામમાંથી એક અને ચરાડવા ખાતેથી બે ડમ્પર પકડી પાડવામાં આવ્યા.

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા ખાણ ખનીજ ચોરીને અટકાવવા માટે ખાણ ખનીજ વિભાગમાં ભૂસ્તરશાસ્ત્રી જે.એમ. વાઢેર સાહેબની નિમણૂક થઈ હોય ત્યારે ખાણ ખનીજ ની ટીમ દ્વારા અને માઈન્સ સુપરવાઇઝર ગોપાલભાઈ ચંદારાણા,મિતેશભાઈ ગોજીયા અને સર્વેયર ગોપાલભાઈ સુવા દ્વારા ગત શનિવારના રોજ મોરબી વિસ્તારમાંથી ફાયર કલે ખનીજના એક ડમ્પર અને ચરાડવા ગામેથી બે ગેરકાયદેસર રાજસ્થાન માટીના વાહનને પકડી પાડવામાં આવ્યા છે ઉપરાંત અન્ય એક હિટાચી મશીન ગેરકાયદેસર ખનીજ ખોદકામ કરતાં મળી આવતા પકડી પાડવામાં આવ્યું છે. ત્યારે આમ ખાણ ખનીજ વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં કુલ 13 ડમ્પર અને બે હિટાચી મશીન ગેરકાયદેસર રીતે ખાણ ખનીજ ખોદકામ અને વાહન સબક પકડી પાડવામાં આવ્યા છે જેની અંદાજે કિંમત ત્રણ કરોડ હોય જે મુદ્દા માલ ખાણ ખનીજ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,624,951

TRENDING NOW