Thursday, March 12, 2026

કબીર ટેકરી મેઈન રોડ પરથી છરી સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: કબીર ટેકરી મેઈન રોડ પરથી છરી સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં કબીર ટેકરી મેઈન રોડ પરથી આરોપી જુનેદભાઈ હુસેનભાઇ ખુરેશી (ઉ.વ.૨૪.રહે. કબીર ટેકરી શેરી નં-૨. મોરબી) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,536

TRENDING NOW