Wednesday, June 24, 2026

કચ્છ-મોરબી ને.હા. રોડ પર ઈંગ્લીશ દારૂની 6 બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

કચ્છ-મોરબી ને.હા. રોડ પર ઈંગ્લીશ દારૂની 6 બોટલ સાથે એક ઝડપાયો

મોરબી:. કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ પર માળિયા ઓનેસ્ટ ચેકપોસ્ટ નજીક કારમાં હેરાફેરી કરતા ઈંગ્લીશ દારૂની ૬ બોટલ સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે પકડી પાડયો છે.

મળતી માહિતી મુજબ કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ પર માળિયા ઓનેસ્ટ ચેકપોસ્ટ નજીક વેચાણ કરવાના ઈરાદાથી કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો આરોપી દીપકકુમાર જયનારાયણ સિંધ (ઉ.વ.૩૧) હાલ રહે.ઓમકાર રેસીડેન્સી બી વિંગ-૧૦૧ જેલ રોડ મોરબી. મુળ રહે. મુઝફ્ફરપુર,બિહાર વાળા ને પોતાના હવાલાવાળી નેકસેનકાર નં- GJ-12-FA-5107 કિં.રૂ. ૮,૦૦,૦૦૦ વાળીમા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૬ કિં.રૂ. ૨૪૦૦ તથા મોબાઇલ નંગ -૧ કિં.રૂ. ૪૦૦૦ મળી કુલ રૂ.૮,૦૬,૪૦૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,203

TRENDING NOW