Monday, March 16, 2026

કચ્છ ના આદિપુર માં રહી ફેટ ટુ ફીટ ફિટનેસ એન્ડ ડાન્સ સ્ટુડિયો ના ઓનર દિવ્યાબા જાડેજા એ જીત નુ પુનરાવર્તન કરી ને એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

Advertisement
Advertisement
Advertisement

કચ્છ ના આદિપુર માં રહી ફેટ ટુ ફીટ ફિટનેસ એન્ડ ડાન્સ સ્ટુડિયો ના ઓનર દિવ્યાબા જાડેજા એ જીત નુ પુનરાવર્તન કરી ને એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

હાર હો જાતિ હે જબ માન લિયા જાતા હે,
જીત તબ હોતી હે જબ ઠાન લિયા જાતા હે.

શકીલ આઝમી સાહેબ ના આ શેર ને સાર્થક કરતુ દ્રષ્ટાંત એટલે દિવ્યાબા જાડેજા.
જે ઉંમર માં લોકો મન થી શરીર થી હારી જાય ત્યારે દિવ્યાબા પાવરલિફ્ટિં માં ગોલ્ડ મેળવી મહિલાઓ માટે એક પ્રેણના આપે છે.
વેસ્ટ ઇન્ડિયા સ્પોર્ટ્સ પાવરલિફ્ટિંગ એસોસિઅન દ્વારા સુરત ખાતે તારીખ 8th થી 10th ડિસેમ્બર 2023 ના રોજ વેસ્ટ ઝોન સબ જુનિયર, જુનિયર, સિનિયર, માસ્ટર 1&2 અનઇકિવપડ પાવરલિફ્ટિં,બેન્ચપ્રેસ,ડેડલીફ્ટ એન્ડ ઇકવીપડ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાયેલ. જેમાં દિવ્યાબા એ માસ્ટર કેટગરી માં ભાગ લઇ સ્કોટ માં 80 કિલોગ્રામ, બેન્ચપ્રેસ માં 35 કિલોગ્રામ અને ડેડલીફ્ટ માં 95કિલોગ્રામ વજન ઉંચકી પ્રથમ રેન્ક મેળવી ગોલ્ડ મેડલ પોતાના ના નામ કર્યો હતો.

Related Articles

Total Website visit

1,597,712

TRENDING NOW