Sunday, March 15, 2026

કચ્છની શાળાની વિદ્યાર્થીનીએ પ્રખરતા શોધ કસોટીમાં ગુજરાતમાં ૨૬૧માં મેરીટથી સ્થાન પ્રાપ્ત કર્યું

Advertisement
Advertisement
Advertisement

કચ્છની શાળાની વિદ્યાર્થીનીએ પ્રખરતા શોધ કસોટીમાં ગુજરાતમાં ૨૬૧માં મેરીટથી સ્થાન પ્રાપ્ત કર્યું

(અહેવાલ: મહેશ રાજગોર વાંઢિયા)

કચ્છ: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રખરતા શોધ કસોટીમાં લેવામાં આવી હતી. જેનું પરિણામ તા.૩૦ના રોજ જાહેર થયું છે. જેમાં સમગ્ર ગુજરાતમાં ૨૬૧માં મેરીટ સાથે કચ્છની વિદ્યાર્થીની ઉર્તીણ થય છે.

ભચાઉ તાલુકા માં જુના કટારીયા ગામ મા આવેલી શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય, વ.કટારિયાની ધોરણ ૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દેવડા જીનલ અંબાલાલ (ગામ : વાંઢિયા) પ્રખરતા શોધ કસોટીમાં સમગ્ર ગુજરાતમાં ૨૬૧માં મેરીટથી અને ૯૯.૧૦.PR સાથે કચ્છમાં ૬ ક્રમે અને તાલુકા ભચાઉમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ શાળા તેમજ સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. તે બદલ શાળા અને સંસ્થા પરિવાર ગર્વની લાગણી અનુભવી હતી. અને દેવડા જીનલને અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Total Website visit

1,597,158

TRENDING NOW