Saturday, June 20, 2026

કંડલા બાયપાસ પર રસ્તા પર ઊભા ટ્રક પાછળ ડમ્પર ઘૂસી જતાં અકસ્માત, ડમ્પર ચાલકનું મોત.

Advertisement
Advertisement
Advertisement

કંડલા બાયપાસ પર રસ્તા પર ઊભા ટ્રક પાછળ ડમ્પર ઘૂસી જતાં અકસ્માત, ડમ્પર ચાલકનું મોત.

કંડલા બાયપાસ પર રોડ પર બંધ પડેલ ટ્રક પાછળ ડમ્પર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે ડમ્પર ચાલકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ બાબતે રોડ પર નડતરરૂપ રીતે ટ્રક ઉભો રાખવા બાબતે ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી કંડલા બાયપાસ ઉપર રામેશ્વર પેટ્રોલ પંપ નજીક બંધ પડેલા વોલ્વો ટ્રક નંબર KA – 01 – AL – 8467 પાછળ ડમ્પર નંબર GJ – 03 – BY – 5949 અથડાતા ડમ્પર ચાલક મીનેશ રૂપસિંગ માવી રહે.રિગોલ,તા. ભાબરા, જિલ્લો.જાબુઆને ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે હાઇવે ઉપર કોઈપણ નિશાની કે લાઈટો ચાલુ રાખ્યા વગર ટ્રક ઉભો રાખનાર એફએમ વોલ્વો ટ્રકના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,608,888

TRENDING NOW