ઓલ ઇન્ડિયાના કોંગ્રેસ ઓબીસી પ્રમુખ દ્રારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકતીસિંહ ગોહિલ વિરોધ પક્ષ નેતા અમિતભાઈ ચાવડા સાથે સંકલન કરી ગુજરાત ના દરેક જિલ્લામા પ્રવાસ અને મિટિંગો કરી ગુજરાત પ્રદેશ ઓબીસી પ્રમુખ રાજુભાઈ ગોહિલ ગુજરાત પ્રદેશ ઓબીસી કાર્યકારી પ્રમુખ રાજુભાઈ આહીર દ્વારા હોદેદારો ની પસંદગી કરવામાં આવેલ, વિશેષમાં ગુજરાત પ્રદેશ ઓબીસી પ્રમુખ રાજુભાઈ આહીર દ્વારા જણાવેલ કે સૌથી મોટી વસ્તી હોવા છતા અન્યાય મુદ્દે લડત: નીતિ આધારીત વસ્તી ગણતરી ની ઝુંબેશ કરાશે