Sunday, March 15, 2026

ઓખા ખાતે ખોડીયાર મંદિરે ખોડીયાર જયંતિ નિમિતે અન્નકોટ ના દર્શન રાખવામાં આવેલ.

Advertisement
Advertisement
Advertisement

ઓખા ખાતે ખોડીયાર મંદિરે ખોડીયાર જયંતિ નિમિતે અન્નકોટ ના દર્શન રાખવામાં આવેલ.

ઓખા ખાતે ખોડીયાર મંદિરે ખોડીયાર જયંતિ નિમિતે અન્નકોટ ના દર્શન રાખવામાં આવેલ.મહા સુદ આઠમ ના રોજ ખોડીયાર જયંતિ નિમિતે ભવ્ય અન્નકોટ દર્શન રાખવામાં આવેલ.તેમજ સાંજે ભવ્ય આરતી રાખવામાં આવેલ જેમાં આરતી માટે ૐ નમો નારાયણ મ્યુઝિકલ પાર્ટી જેમના લાલજીભાઈ મોતિવારસ લાવેલ.જે ફ્રી સેવા આપેલ તે બદલ ઓખા ખોડીયાર મંદિર ના પૂજારી રાજેશભાઈ ઠાકર,કનુભા જાડેજા તેમજ તેમના ગ્રુપ દ્વારા સીલ તેમજ ઉપેણા ઓઢાડી સન્માન કરવામાં આવેલ.ખોડીયાર મંદિરે અન્નકોટ ના દર્શન રાખવા માટે ઓખા ખોડીયાર મંદિર ના પૂજારી રાજેશભાઈ ઠાકર તેમજ તેમના ગ્રુપ જહેમત ઉઠાવી.

Related Articles

Total Website visit

1,597,339

TRENDING NOW