Tuesday, March 10, 2026

એક સાથે 1200 જેટલા પંચાયત વિભાગના કર્મચારીઓની સામૂહિક પોતાના વતન બદલી કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ.

Advertisement
Advertisement
Advertisement

એક સાથે 1200 જેટલા પંચાયત વિભાગના કર્મચારીઓની સામૂહિક પોતાના વતન બદલી કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા એક સાથે 1200 જેટલા પંચાયત વિભાગના કર્મચારીની સામુહિક બદલી કરવામાં આવી છે ત્યારે એક સાથે આ તમામ 1200 જેટલા પંચાત વિભાગના કર્મચારીઓની બદલી તેમના વતનના જિલ્લામાં કરવામાં આવી છે ત્યારે રવિભાઈ હુંબલ ઉપપ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય તલાટી મંડળ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પંચાયત મંત્રી બચુભાઈ તેમજ પંચાયત વિભાગના અધિકારી શ્રી તેમજ બધા જિલ્લા ના ડીડીઓ નો આભાર વ્યક્ત કર્યો છે.

Related Articles

Total Website visit

1,595,223

TRENDING NOW