Sunday, May 11, 2025

એક્ટિવા પર વોડકાની 2 બોટલના જથ્થા સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

લખધીરવાસ ચોક પાસે મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.એ સમયે આરોપી કાનજીભાઈ દેવજીભાઈ સોલંકી પોતાના કબ્જા વાળા એક્ટીવા મો.સા રજી નં. જીજે-૩૬-જે-૩૮૮૬ પર નીકળતા પોલીસે તેને અટકાવી તેની તલાશી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ બ્લેક ઓરેન્જ વોડકા ફોર સેલ ઈન ગોવા ઓન્લીની ૭૫૦ એમ.એલ ની કંપની શીલબંધ બોટલ નંગ.૨ જેની એક બોટલની કિ.રૂ.૫૦૦/-ગણી બોટલ નંગ-૨ કિ.રૂ.૧૦૦૦/- તથા મોટર સાઈકલ કીમત રૂ.૩૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૩૧૦૦૦ સાથે મળી આવતા મુદામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,920

TRENDING NOW