ઉત્તરાયણમાં પક્ષી બચાવો અભિયાનના ગાડી પાછળના સ્ટીકર વીના મુલ્યે લગાડી આપવામાં આવશે; વાંચો
આપડે ગયા વર્ષે પક્ષી બચાવો અભિયાનનો નંબર વધુ લોકો સુધી પોચી શકે એવા હેતુથી લોકોની ગાડી પાછળ પક્ષી બચાવો અભિયાન ના સ્ટીકર લગાવતા હતા. તો આ વખતે પણ આપડે લોકો આ સ્ટીકર લગાવવાનું ચાલુ કરવા જય રહ્યા છી. તો જે લોકો ને સ્ટીકર લગાડવા હોય તો તે લોકો ને વિનામૂલ્યે લગાડી આપવામાં આવશે.
સ્થળ – Royal Car- The Detailing studio
લાડલી પાર્ટી પ્લોટ સામે,
લીલાપર કેનાલ રોડ
સમય સવારે 10 થી 1
સાંજે 3 થી 7
આ સમયમાં આપ પોતાની ગાડી ત્યાં લય જય સકો છો. અને ત્યાંથી આવા સ્ટીકર વિનામૂલ્યે લગાડી આપવા માં આવશે.