Sunday, March 15, 2026

ઇન્ડીયન લયોનેસ ક્લબ દ્વારા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.

Advertisement
Advertisement
Advertisement

ઇન્ડીયન લયોનેસ ક્લબ દ્વારા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.

Indian Lioness club morbi દ્વારા આજરોજ રવાપર ચોકડીના નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા ટ્રાફિક કોન્સ્ટેબલો ને રાખડી બાંધી તેમના કામને બિરદાવી ને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. મોરબીના બેકાબુ ટ્રાફિક ને ખૂબ કુશળતા પૂર્વક અને ધીરજ રાખીને હેન્ડલ કરતાં ટ્રાફિક કોન્સ્ટેબલ નું ક્લબ દ્વારા સન્માન પત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું. ક્લબ ના મેમ્બર્સ એ હાજરી આપી આ શુભ કાર્યમાં પોતાની ફરજ નોંધાવી. આ તકે પ્રેસિડેન્ટ મયૂરી બેન કોટેચા એ હેડ કોન્સ્ટેબલ શ્રી દેવજીભાઈ બાવરવા અને સાથી કોન્સ્ટેબલ નો આભાર માન્યો હતો.

Related Articles

Total Website visit

1,597,341

TRENDING NOW