મોરબી: હરહંમેશ સેવાકીય કાર્યમાં અગ્રેસર રહેતા અને આહિર એકતા મંચ મોરબી શહેર પ્રમુખ લાલભાઈ (રમેશ) જીલરીયાનો આજે જન્મદિવસની છે.
રમેશભાઈ જીલરીયા યંદુનનંદન યુવા ગ્રુપ તેમજ બડા બજરંગ ફાઉન્ડેશન રાજકોટમાં જોડાઇ કાર્ય કરી રહ્યા છે. સાથે આહિર બ્લડ એકતા મંચમાં મોરબીમાં સર્વ જ્ઞાતિ સમાજના લોકોને બ્લડની જરૂરતમાં પણ સેવા આપી રહ્યા છે. ત્યારે સગાં-સ્નેહીજનો અને બહોળા મિત્ર વર્તુળ તરફથી લાલભાઈના મો.9067600096 પર જન્મદિવસની શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે. ત્યારે વોઈસ ઓફ મોરબી પરિવાર તરફથી રમેશભાઈ જીલરીયાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા…