Friday, May 2, 2025

આવતીકાલે પોસ્ટ ઓફિસ ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થી તેમજ અન્ય લાભાર્થીઓના ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક નુ પ્રીમિયમ ડિજિટલ સેવિંગ એકાઉન્ટનું ઓપનિંગ કરવામાં આવશે.

Advertisement
Advertisement
Advertisement

આવતી કાલે મોરબી મેઈન પોસ્ટ ઓફિસ ખાતે ખાસ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના નાં લાભાર્થી તેમ જ અન્ય યોજનાઓ ના લાભાર્થી ઓ માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક નુ પ્રીમિયમ ડિજિટલ સેવિંગ એકાઉન્ટનું એકાઉન્ટ ખોલવા માટે નો કેમ્પ મુખ્ય પોસ્ટ ઓફિસ પરાબજાર મોરબી ખાતે તા-26/9/24 ને ગુરૂવારના સવાર ના 7-30 કલાક થી બપોરના 11-00 વાગ્યા સુધી નો કેમ્પ રાખવા માં આવેલ છે જેમાં આધાર કાર્ડ અને મોબાઈલ ફોન તેમજ એકાઉન્ટ નાં રૂપિયા 200 સાથે રાખવા નાં રહેશે એકાઉન્ટ તુરંત અરજન્ટ ખોલી આપવામાં આવશે આ કેમ્પ માં મોરબી ની જાહેર જનતા ને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ને આ કેમ્પ નો લાભ લેવા માટે મોરબી મેઈન પોસ્ટ ઓફિસ નાં પોસ્ટ માસ્તર શ્રી પરાગભાઈ વસંતની એક પ્રેસ અખબારી યાદીમાં જણાવાયું છે

Related Articles

Total Website visit

1,502,697

TRENDING NOW