મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પદે યોગેશભાઈ રંગડીયાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે હરહંમેશ પ્રજાના કાર્ય માટે પ્રત્યનશિલ રહેતા યોગેશભાઈને ચારે તરફથી પ્રમુખ પદે નિમણુંક થવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. ત્યારે પ્રદિપભાઈ ભોજાણી, અરૂણભાઈ રૂપાલા, ભરતભાઇ કાસુન્દ્રા, રાજેશભાઈ દેસાઇ તરફથી યોગેશભાઈ રંગપડીયાને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.