Tuesday, August 11, 2026

આમરણ ગામે ઝેરી જીવજંતુ કરડી જતાં મહિલાનું મોત.

Advertisement
Advertisement
Advertisement

આમરણ ગામે ઝેરી જીવજંતુ કરડી જતાં મહિલાનું મોત.

મોરબીના આમરણ ગામે મહિલા ભોંયતળિયે સુતા હોઈ ત્યારે ઝેરી જીવજંતુ કરડી જતાં તેમનું મોત નિપજ્યું હતું.

ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ હાલમાં ચોમાસાની સીઝનમાં ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે.ત્યારે મોરબી તાલુકાના આમરણ બેલા ગામના રહેવાસી ગોદાવરીબેન ઉર્ફે જયશ્રીબેન હમીરભાઈ જિલરીયા નામના મહિલા રાત્રે ભોંય પથારીએ સુતા હતા ત્યારે ઝેરી જીવજંતુ કરડી જતા સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,624,961

TRENDING NOW