Saturday, May 3, 2025

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના રોજ અજયભાઈ લોરિયા દ્વારા 160 આંગણવાડીની બહેનો પુસ્તકની ભેટ અપાઈ

Advertisement
Advertisement
Advertisement

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના રોજ અજયભાઈ લોરિયા દ્વારા 160 આંગણવાડીની બહેનો પુસ્તકની ભેટ અપાઈ

મોરબી: 8 માર્ચે વિશ્વ મહિલા દિવસની દેશભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબી ટાઉન હોલ ખાતે પણ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા 160 આગણવાડીની બહેનોને ડો.સતીશ ભાઈ પટેલ લેખીત”બાળઉછેર બે હાથમાં” નામનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,724

TRENDING NOW